Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$U\left( r \right) = \frac{1}{2}k{r^2}$ ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં $m$ દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) $ n$ સાથે ______ થી ચલે છે.
હાઈડ્રોજન પરમાણુમાં ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને $15\, eV$ ઊર્જા આપવામાં આવે છે, તો તે હાઈડ્રોજન પરમાણુમાંથી બહાર આવે ત્યારે તેની ઊર્જા શું હશે? ($eV$ માં)
$H-$ પરમાણુની આયનીકરણા ક્ષમતા $13.6 \;ev$ છે. જ્યારે $970.6\;\mathring A$ પ્રવેગિત કરવામાં આવે, તો બોહર મોડેલ અનુસાર ઉત્સર્જિત રેખાઓની સંખ્યા કેટલી થશે?
હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે $K,$ $P$ અને $E$ અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.