Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન જેવા પરમાણુની $n$ મી કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનના પરિભ્રમણનો આવર્તકાળ $T=\frac{T_0 n^a}{Z^b}$ થી આપવામાં આવે છે. જ્યાં $Z$ એ પરમાણુ ક્રમાંક છે.
બોહર મોડેલમાં હાઇડ્રોજન અણુના $n$મી ભ્રમણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ભ્રમણ કક્ષાનો પરિઘને ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈના સંદર્ભમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય છે.
પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?
વિધાન $1$ : જયારે ફોટોસેલ પર પારજાંબલી પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય $V_0$ અને ઉત્સર્જિત ફોટો - ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_{max}$ મળે છે.હવે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના બદલે $X-rays$ આપાત કરવામાં આવે,તો $V_o$ અને $K_{max}$ બંને વધે છે.
વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.
બોહર મોડેલમાં હાઇડ્રોજન અણુના $n$મી ભ્રમણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ભ્રમણ કક્ષાનો પરિઘને ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈના સંદર્ભમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય છે.