Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $50$ વોટનો બલ્બ $795\, {~nm}$ની તરંગલંબાઇનો મોનોક્રોમેટિક લાલ પ્રકાશ બહાર ફેંકે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા ${x} \times 10^{20}$ છે. ${x}$નું મૂલ્ય $......$ છે.
$\left[\right.$ આપેલ છે $: {h}=6.63 \times 10^{-34} \,{Js}$ અને $\left.{c}=3.0 \times 10^{8} \,{~ms}^{-1}\right]$