$\Delta V = 0, work (w) = 0$
$\Delta U = q - w $
$\Delta U = q$
જ્યારે $H_2SO_4$, ની પ્રક્રિયા $Zn$ ડસ્ટ સાથે ઉષ્માક્ષેપક છે.
$q = -ive$ $\Delta U = -ive$
$A$. પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે.
$B$. સ્ફટિકમય ધનનું તાપમાન $130 \mathrm{~K}$ માંથી $0 \mathrm{~K}$ નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે.
$C$. $2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}$
$D$. $\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.
[અચળ કદે મોલર ઉષ્માક્ષમતા $\bar{c}_{\mathrm{v}}$ છે]