$A$. પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે.
$B$. સ્ફટિકમય ધનનું તાપમાન $130 \mathrm{~K}$ માંથી $0 \mathrm{~K}$ નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે.
$C$. $2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}$
$D$. $\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.
$\Delta H_f^o\left( {CO} \right) = - 110.5\,kJ\,mo{l^{ - 1}};$
$\Delta H_f^o\left( {C{O_2}} \right) = - 393.5\,kJ\,mo{l^{ - 1}}$
$S{O_2} + \frac{1}{2}{O_2} \to S{O_3}$
તો પ્રક્રિયા $C(s) + 2{H_2}(g)\, \to \,C{H_4}(g)$ માટે $(\Delta {H^o})$નું મૂલ્ય ........$kcal$ થશે.
$(ii)$ $SO_2$$_{(g)} +$ $\frac{1}{2} O_2$$_{(g)}$ $\rightarrow$ $SO_3$ $_(g) + y\, Kcal,$ તો $SO_2$ ની નિર્માણ ઉષ્મા શોધો.