બોર્ન -હેબર ચક્રનો ઉપયોગ કોના અંદાજ માટે કરી શકાય છે
  • A
    આયનીય સ્ફટિકોની લેટિસ ઊર્જા
  • B
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 
  • C
    વિધયુતઋણતા 
  • D$(a)$ અને  $(b)$ બંને 
Diffcult
Download our app for free and get startedPlay store
d
Born-Haber cycle can be used to estimate, lattice energy of ionic crystal and electron gain enthalpy.

A Born-Haber Cycle applies Hess's law to Calculate the lattice enthalpy by compairing the standard enthalpy change of formation of the ionic compound (from the elements) to the enthalpy required to make gaseous ion from the elements.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ સાચું છે ?
    View Solution
  • 2
    એસિડ સાથે બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા .......
    View Solution
  • 3
    $27^{\circ}C$ પર બોમ્બ કેલોરીમીટરમાં $0.3\,g$ ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) $0.5^{\circ}C$ વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા $......\,kJ\,mol^{-1}$.(નજીકનાં પૂર્ણાંકમાં)

    [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા $20\,kJ\,K^{-1}$ છે $R = 8.3\,JK^{-1}mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.$C$ અને $H$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $12$ અને $1\,g\,mol^{-1}$ છે.]

    View Solution
  • 4
    અચળ $T$ અને $P$ એ $CO(g) + \frac{1}{2}{O_2}(g) \to C{O_2}(g)$ પ્રકિયા માટે નીચેનામાથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 5
    $25^o$ બોમ્બ કેલેરી મીટરમાં ઈથેનોલની દહન ઉષ્મા $-670.48\, K.$ કેટલી મોલ$^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $25\,^oC$ એ $\Delta$$H$ નું મૂલ્ય કેટલા .....$K.\, Cals.$ ?
    View Solution
  • 6
    પ્રક્રિયા  $2S{O_2}{\kern 1pt} (g)\, + \,{O_2}\,(g)\, \to \,2S{O_3}\,(g)$ માટે

    ${\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}$ અને ${K_C} = 1.7\, \times \,{10^{16}}$ છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ? 

    View Solution
  • 7
    $2Cl$$_{(s)}$ $\rightarrow$ $Cl_2$ $_{(g)}$ આ પ્રક્રિયામાં $\Delta H$ અને $\Delta S$ ......
    View Solution
  • 8
    કોઈ એક પ્રક્રિયા માટે $\Delta H =  + 3\,kJ$ અને $\Delta S =  + 10\,J/K$ છે. તો ......$K$ લઘુત્તમ તાપમાન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?
    View Solution
  • 9
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 10
    એક પ્રક્રિયામાં $\Delta H = 200\,J\,mo{l^{ - 1}}$ અને $\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}$ છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......$K$ સ્વયંભૂ થશે?
    View Solution