બરફ પર ચાલતી વખતે લસરી જતું અટકાવવા નાના પગલાં ભરવા જોઈએ કેમકે
  • A
    બરફ નો ઘર્ષણાક વધારે છે
  • B
    લંબ ઘટક વધારે
  • C
    બરફ નો ઘર્ષણાક ઓછો છે
  • D
    લંબ ઘટક ઓછો છે
Easy
Download our app for free and get startedPlay store
c
(c) To avoid slipping one should take smaller steps because the frictional force of ice is small.

Smaller steps will give larger normal force and more the normal force more the friction.

Also the advantage of talking small steps is that lateral forces are decreased. When we put down are foot it will be pushing forwards on the concrete and at the end of the step it will be pushing backwards. Hence larger the step these forward and backward forces will be larger increasing the chances of slipping.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $50\;m$ ત્રિજયા ધરાવતા પથ પર $ 500 \;kg$ ની કાર $36\;km/hr$ ની ઝડપથી વળાંક લે છે. કેન્દ્રગામી બળ ..........  $N$ થાય.
    View Solution
  • 2
    બરફ પર પડેલ $2\, kg$ ના બ્લોકને $6 \,m/s $ નો વેગ આપતાં $10\, s $ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $W$ વજન વાળા પદાર્થને શિરોલંબ સપાટી પર સ્થિર રાખવા $F$ બળ લાગવું પડે તો $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    સમક્ષિતિજ સપાટી પર રહેલા $10\, kg$ ના બ્લોક પર $129.4 \,N $ સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે  જો ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક ....... $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.
    View Solution
  • 5
    મર્યાદિત ઘર્ષણ એ
    View Solution
  • 6
    જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 7
    વિધાન: વિરામકોણ (Angle of repose) એ મર્યાદિત ઘર્ષણકોણ (limiting friction) ને બરાબર થાય.

    કારણ: જ્યારે કોઈ પદાર્થ ગતિ કરવાની શરૂઆતની સ્થિતિ માં હોય ત્યારે ઘર્ષણ બળ એ મર્યાદિત ઘર્ષણ ની સ્થિતિમાં હોય.

    View Solution
  • 8
    જયારે ઢાળનો ખૂણો $60^o$ થાય,ત્યારે બ્લોક ગતિ કરવાનું શરૂ કરે છે,તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 9
    $100\, g$ ના પદાર્થને $60^°$ ના રફ ઢાળ જેનો ઘર્ષણાંક $1.7$ પરથી નીચે આવતા લાગતું ઘર્ષણબળ કેટલું હશે?
    View Solution
  • 10
    $0.5$ ઘર્ષણાંક ધરાવતા ઢાળ પર બ્લોક મૂકતાં લંબ બળ એ પરિણામી ઢાળને સમાંતર લાગતા બળ કરતાં બમણું છે,તો ઢાળનો ખૂણો ........ $^o$ હશે.
    View Solution