મર્યાદિત ઘર્ષણ એ
  • A
    હંમેશા ગતિક ઘર્ષણાક થી વધારે
  • B
    હંમેશા ગતિક ઘર્ષણાક થી ઓછું
  • C
    હંમેશા ગતિક ઘર્ષણાક જેટલું
  • D
    ક્યારેક ગતિક ઘર્ષણાક થી વધારે ક્યારેક ઓછું
Easy
Download our app for free and get startedPlay store
a
Limiting friction is the maximum static friction which comes into play when the body is just at the point of motion. Once the sliding has begun, the two surfaces have not sufficient time to fully settle down and hence cavities will not fully interlock and we require lesser force to keep the body in motion. Hence we can say that it is always greater than dynamic friction.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
     કોલમ $-I$   કોલમ $-II$
    $(1)$ સ્થિત ઘર્ષણ $(a)$ સીમાંત ઘર્ષણ 
    $(2)$ રોલિંગ ઘર્ષણ $(b)$ બૉલબેરિંગ
        $(c)$ રસ્તા પર ગતિ કરતો પદાર્થ 
    View Solution
  • 2
    $150\,m$ વક્રતાત્રિજયાવાળા વળાંકવાળા સમતલ રસ્તા પર કાર ઓછામાં ઓછી કેટલી ઝડપે ચલાવવી જોઇએ,કે જેથી તે રોડ પરથી સરકી ના જાય? રસ્તા અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.6$ છે. 
    View Solution
  • 3
    $\theta$ ખૂણા વાળા ઢાળ પર મૂકેલા બ્લોકનો પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 4
    $30^{\circ}$ રફ ઢાળ પર $5 \,kg$નો બ્લોક મૂકતા તે અચળ વેગથી ગતિ કરે તો ઘર્ષણાંક (ધારો   $g=10 \,ms ^{-2}$ )
    View Solution
  • 5
    દિવાલ સામે સ્થિર બ્લોકને પકડી રાખવા માટે $10 \,N$ નું સમક્ષિતિજ બળ જરૂરી છે. બ્લોક અને દિવાલ વચ્ચેના ઘર્ષણનો ગુણાંક $0.2$ છે. બ્લોકનું વજન ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    નીચે આપેલ વિઘાનોમાંથી કયું એક વિધાન અસત્ય છે?
    View Solution
  • 7
    આકૃતિમાં દરર્શાવ્યા મુજબ $10 \,kg$ દળનો એેક બ્લોકને ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મુકવામાં આવે છે. તો બ્લોકનો પ્રવેગ શું હશે
    View Solution
  • 8
    એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ $y=\frac{x^{2}}{4}$ થી આપી શકાય, જ્યાં , $y$ એ ઉર્ધ્વ દિશા અને $x$ સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી $\mu=0.5$ જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........$cm$ હશે
    View Solution
  • 9
    સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક $B $ ને પ્રારંભિક વેગ $V_0 $ થી ક્ષણભર માટે ધકકો મારવામાં આવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ હોય, તો બ્લોક $B$ કેટલા સમય બાદ સ્થિર થશે?
    View Solution
  • 10
    જો $A$ નો પ્રવેગ $2 \,m / s ^2$ છે. જે $B$ નાં પ્રવેગ કરતાં ઓછો છે, તો $B$ વડે $A$ ઉપર લગાડવામાં આવતાં ઘર્ષણ બળનું મુલ્ય ....... $N$
    View Solution