Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બીજાથી $1.5 \mathrm{~m}$ દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન $12 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપે ગતિ કરે છે. $400 \mathrm{~m}$ ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ $\mathrm{cm}$ વધારવી પડે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ આપેલ છે.) :
$5 \,kg$ દળના બ્લોક પર $4\, kg$ દળનું બાળક છે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. બાળક દોરડા પર કેટલું મહતમ બળ ($N$ માં) લગાવી શકે કે જેથી બ્લોક ખસે નહીં? [$g=10 \,ms ^{-2}$ ]
સમક્ષિતિજ સપાટી પર રહેલા એક ટ્રક ($\,\mu = 0.6$) પર $1\, kg$ નો બ્લોક પડેલો છે અને ટ્રકનો પ્રવેગ $ 5\,m/sec^2$ હોય, તો બ્લોક પર કેટલું ઘર્ષણ બળ ($N$ માં) લાગતું હશે?
આકૃતિમાં દર્શાવેલાં બ્લોક એ $10 \,m / s$ નાં અચળ વેગે જમણી બાજુ તરફ ગતિ કરે છે. સંપર્કમાંની તમામ સપાટીઓ ખરબચડી છે. $A$ ઉપર $B$ વડે લગાડેલું ઘર્ષણ બળ ...... $N$ છે.
$m$ દળના પદાર્થને એક સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $=\mu$ ) પર મૂકેલો છે. પદાર્થ પર સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે, પરંતુ પદાર્થ ખસતો નથી. પદાર્થ પર લાગતા લંબ બળ અને ઘર્ષણબળનું પરિણામી બળ $F$ વડે આપવામાં આવે, જ્યાં $F$ કેટલો હશે?