MCQ
$\overrightarrow a,\overrightarrow b$અને $\overrightarrow c$ વિષમતલીય સદિશો છે અને $\lambda$ કોઈક વાસ્તવિક સંખ્યા હોય , તો $\left[\lambda\left(\overrightarrow{a}+\overrightarrow{b}\right) \ \ \lambda^{2}\overrightarrow{b} \ \ \lambda\overrightarrow{c}\right] =\left[\overrightarrow{a} \ \overrightarrow{b} \ \ +\overrightarrow{c} \ \overrightarrow{b}\right]$ એ $...........$
- ✓કોઈ ૫ણ $\lambda$ માટે શક્ય નથી.
- B$\lambda$ ની એક જ કિંમત માટે શક્ય છે.
- C$\lambda$ ની બે જ કિંમત માટે શક્ય છે.
- D$\lambda$ ની ત્રણ જ કિંમત માટે શક્ય છે.