$C$ કેપેસિટન્સ ઘરાવતા કેપેસિટરને $V_1$ વિદ્યુતસ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે, આ કેપેસિટરને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. જયારે કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાન ઘટીને $V_2$ થાય, ત્યારે ઇન્ડકટરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો થાય?
  • A${\left[ {\frac{{C{{(V_1 - V_2)}^2}}}{L}} \right]^{\frac{1}{2}}}$
  • B$\frac{{C(V{_1^2} - V{_2^2})}}{L}$
  • C$\;\frac{{C(V{_1^2} + V{_2^2})}}{L}$
  • D${\left[ {\frac{{C(V{_1^2} - V{_2^2})}}{L}} \right]^{\frac{1}{2}}}$
AIPMT 2010, Diffcult
Download our app for free and get startedPlay store
d
In case of oscillatory discharge of a capacitor through an inductor, charge at instant \(t\) is given by

\(q=q_{0} \cos \omega t\)

where, \(\omega=\frac{1}{\sqrt{L C}}.........(i)\)

\(\therefore \cos \omega t=\frac{q}{q_{0}}=\frac{C V_{2}}{C V_{1}}=\frac{V_{2}}{V_{1}} \quad(\because q=C V)\)

Current through the inductor

\(I= \frac{d q}{d t}=\frac{d}{d t}\left(q_{0} \cos (v t)=-q_{0} \omega \sin \omega t\right.\)

\(|I|=C V_{1}-\frac{1}{\sqrt{L C}}\left[1-\cos ^{2} \omega t\right]^{1 / 2} \)

\(=V_{1} \sqrt{\frac{C}{L}}\left[1-\left(\frac{V_{2}}{V_{1}}\right)^{2}\right]^{1 / 2}=\left[\frac{C\left(V_{1}^{2}-V_{2}^{2}\right)}{L}\right]^{1 / 2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $250\, V , 50\, Hz$ ના $AC$ ઉદગમ માથી $LR$ પરિપથ $400\, W$ પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર $0.8$ છે. પાવર ફેક્ટર $1$ કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય $\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,$ હોય તો $n=$....... 
    View Solution
  • 2
    ખોટું વિધાન પસંદ કરો.
    View Solution
  • 3
    $150.0\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને $E =36$ $\sin (120 \pi t ) \;V$ જેટલો $emf$ ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ $......\,A$ જેટલું હશે
    View Solution
  • 4
    મૂલ્ય $R$ ધરાવતા અવરોધમાં વિદ્યુતસ્થિતિમાન $V=V_0$ $\cos \omega t$ લગાડવામાં આવે તો અવરોધમાં પ્રત્યેક ચક્ર દરમિયાન વ્યય થતો સરેરાશ પાવર કેટલો છે?
    View Solution
  • 5
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 6
    $AC$ સ્ત્રોત સાથે જોડાયેલ $LCR$ પરિપથમાં ઇન્ડકટર $L$, કેપેસીટર $C$ અને અવરોધ $R$ વચ્ચેનો $rms$ વૉલ્ટેજ અનુક્રમે $V_L, V_C$ અને $V_R$ છે. આ વૉલ્ટેજ $V_L : V_C : V_R = 1 : 2 : 3$ ના ગુણોત્તરમાં છે. જો $AC$ સ્ત્રોતનો $rms$ વૉલ્ટેજ $100\, V$ હોય તો $V_R$ નું મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા $20\, Henry$ ઇન્ડકટરને $10\, ohm$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
    View Solution
  • 8
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 9
    એક શ્રેણી $L.R$ પરિપથને $E=25 \sin 1000 t V$ ના $AC$ ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પૉવર ફેકટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો ઉદ્દગમ નું $emf$ બદલાઈને $\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}$ થાય તો પરિપથમાં નવો પૉવર ફેક્ટર_________થશે.
    View Solution
  • 10
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
    View Solution