Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ શ્રેણી પરિપથને $sin$ વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય $283\, V$ ધરાવતા અને $320/s$ ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં $R\, = 5\,\Omega $ , $L\,= 25\, mH$ અને $C\, = 1000\, \mu F$ છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે?
સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા $....\,pF$ હશે.
$V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
આપેલ પરિપથમાં, $V _{ L }$ અને $V _{ C }$ નાં મૂલ્યો $V _{ R }$ કરતા બમણો છે. $f=50 \,Hz$ આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ $\frac{1}{ K \pi} \,mH$ છે. $K$ નું મૂલ્ય ............ હશે.