$1.6$ ગ્રામ ગ્લુકોઝના દહન દરમિયાન
$\Delta H\,\, = \,\,\frac{{1.6 \times ( - 72)}}{{180}}\,\, = \,\, - 0.64\,$ કિલોકેલરી
$1.6$ ગ્રામ ગ્લુકોઝની બનાવટ માટે જરૂરી ઊર્જા = $+0.64$ કિલોકેલરી
$(A)$ $\Delta U = q + p \Delta V$
$(B)$ $\Delta G =\Delta H - T \Delta S$
$(C)$ $\Delta S =\frac{ q _{ rev }}{ T }$
$(D)$ $\Delta H =\Delta U -\Delta nRT$
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
$C ( s )+\frac{1}{2} O _{2}( g ) \rightarrow CO ( g )+100 \;kJ$
જ્યારે $60\,\%$ શુદ્ધતા ધરાવતા કોલસાને અપૂરતા ઓકિસજનની હાજરીમાં દહ્ કરતા, $60 \%$ કાર્બન $'CO'$માં અને બાકી રહેલો $'CO _2'$માં રૂપાંતર પામે છે. જ્યારે $0.6 \,kg$ કોલસાને બાળવામાં આવે ત્યારે ઉત્પન્ન થયેલી ઉષ્મા $......$
$CH _{4}+2 O _{2} \rightarrow CO _{2}+2 H _{2} O (\Delta H =-891 kJ / mol)$
કોલમ$-I$ |
કોલમ$-II$ |
$(A)\;CO_2(s)\;\to\;CO_2(g)$ |
$(p)$ સંક્રાંતિ માધ્યમ |
$(B)\;CaCO_3(s)\;to\;CaO(s)$ $+ CO_2(g)$ |
$(q)$ અપરરૂપ ફેરફાર |
$(C)\;2H^{\cdot}\;\to\;H_2(g)$ |
$(r)\;\Delta\, H \,\frac{1}{2}$ ધન છે. |
$(D)\;P$ (સફેદ ધન) $\to\;P$( વાવ ધન) |
$(s)\;\Delta\,S \,\frac{1}{2}$ ધન છે. |
|
$(t)\;\Delta\, S$ ઋણ છે. |