$S = \frac{{1.11 \times {{10}^{ - 8}} \times 1000}}{{111 \times 100}}mole/litre$
$ = {10^{ - 8}} \times {10^{ - 1}} = {10^{ - 9}}$
$K_{sp} = 4s^3 = 4 \times (10^{-9})^3 = 4 \times 10^{-27}$
$\mathrm{Cr}(\mathrm{OH})_{3}$ ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?
કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.
કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.