d
\( v_i = 0.2 sin 1000t\) ને \(v = V_m sin \omega t \) સાથે સરખાવતાં, \(V_m = 0.2 volt\)
એમ્પ્લિફાયરનો વાલ્ટેજ ગેઇન \(10 \) છે. આથી આઉટપુટ વાલ્ટેજનો મહત્તમ વાલ્ટેજ \(V_m = 0.2 × 10 = 2 V \) થશે.
\(CE\) એમ્પ્લિફાયરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા-તફાવત \(\pi rad \) હોવાથી આઉટપુટ વાલ્ટેજનું સમીકરણ \(v_0 = 2 sin (1000t + \pi ) volt\) થશે