$(CFSE)$  $\left[\mathrm{CoCl}_{6}\right]^{4-}$ ની સ્ફટિક ક્ષેત્રવાદ સ્થાયિતા ઉર્જા  $18000 \;\mathrm{cm}^{-1}$ છે   $\left[\mathrm{CoCl}_{4}\right]^{2-}$ ની  $CFSE$ ..............${cm}^{-1}$
NEET 2019, Advanced
Download our app for free and get startedPlay store
d
$\Delta_{\text {tetrahedral }}=\frac{4}{9} \times \Delta_{\text {octahedral }}$

$=\frac{4}{9} \times 18000$

$=8000 \mathrm{cm}^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સાંદ્ર $HCl$ ને $CoCl_2$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?
    View Solution
  • 2
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 3
    સંયોજન જે પેરામેગ્નેટિઝમ ગુણધર્મ પ્રદર્શિત કરતું નથી?
    View Solution
  • 4
    $Fe (CO)_5$, માં $Fe - C$ બંધ શું ધરાવે છે?
    View Solution
  • 5
    છ સવર્ગ સંકીર્ણનું સૂત્ર $CrCl_3 .6H_2O$ લીલો રંગ આપે છે.જ્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ ને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ $28. 7g$ સફેદ અવક્ષેપ આપે છે 

    સંકીર્ણનું સૂત્ર શુ હશે?

    View Solution
  • 6
    જેની સમઘટકતા  બતાવવાની અપેક્ષા નથી તે કયું છે:
    View Solution
  • 7
    $\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}$ માટે પ્રકાશીય સમઘટકની સંખ્યા $.....$ શક્ય છે.
    View Solution
  • 8
    $[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા કઈ હશે ?
    View Solution
  • 9
    $K_3[CoF_6]$ એ ઉચ્ચ સ્પીન સંકીર્ણ છે. આ સંકીર્ણમાં $Co$ ની સંકૃત અવસ્થા ..................... હશે.
    View Solution
  • 10
    નીચેના આયનમાંથી કયું એક સૌથી વધુ અનુચુંબકીય ધરાવે છે?
    View Solution