સિદ્ધાંત કે જે $[Ni(CO)_4$ ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........
JEE MAIN 2020, Easy
Download our app for free and get startedPlay store
d
d
In complex $[Ni(CO)_4]$ decrease in $Ni-C$ bond length and increase in $C-O$ bond length as well as it's magnetic property is explained by $MOT.$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ $\mathrm{Fe}^{2+}$ આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?
    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં નીચેના સંકીર્ણ સંયોજનોની મોલરવાહકતાનો સાચો કમ ......

    $(I)$ $K[Co(NH_3)_2(NO_2)_4$     $(II)$ $[Cr(NH_3)_3(NO_2)_3]$     $(III)$ $[Cr(NH_3)_5NO_2]_3[CO(NO_2)_6]_2$      $(IV)$ $Mg[Cr(NH_3) (NO_2)_5]$

    View Solution
  • 3
    ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા $(CFSE)$ અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે $\left({M}^{2+}\right)$ $-0.8\, \Delta_{0}$ અને $3.87\, {BM}$ છે. $\left({M}^{Z+}\right)$ શોધો.
    View Solution
  • 4
    છ સવર્ગ સંકીર્ણનું સૂત્ર $CrCl_3 .6H_2O$ લીલો રંગ આપે છે.જ્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ ને વધુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સંકીર્ણના $0.1\,M$ દ્રાવણ $28. 7g$ સફેદ અવક્ષેપ આપે છે 

    સંકીર્ણનું સૂત્ર શુ હશે?

    View Solution
  • 5
    $Cr(CO)_6$  ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેગ્નેટોન એકમમાં કેટલું થશે ?
    View Solution
  • 6
    $CN^-, CO$ અને $NO^+$ ઘટકોમાંની સામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે?
    View Solution
  • 7
     $\left[M n B r_{4}\right]^{2-}$ ની સ્પિન  ચુંબકીય ક્ષેત્ર  $5.9$ $BM$ છે તો  આ સંકીર્ણ આયનની ભૂમિતિ શું છે ?
    View Solution
  • 8
    જ્યારે સંક્રાંતિ ધાતુના $d^7$ રચના હોય, તો પ્રતિચુંબકીય સસેપ્ટીબ્લીટી ........  $B.M.$ હોય.
    View Solution
  • 9
    સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું સૂત્ર શું છે?
    View Solution
  • 10
    સંકીર્ણ $[Ma_2bcde]^{n \pm}$ ના સીસ અને ટ્રાન્સ-સમઘટકનો ગુણોત્તર શું છે?
    View Solution