પ્રારંભિક મોલ $4$ $4$ $0$
સંતુલને $4 - x$ $4 - x$ $x$
$4 = \frac{{{x^2}}}{{{{(4 - x)}^2}}} \Rightarrow \,2 = \frac{x}{{4 - x}}$
$x = \frac{8}{3}$ સંતુલને એસિડની સાંદ્રતા $ = 4 - \frac{8}{3} = \frac{4}{3}$
જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની $1\, {M}$ હોય, તો ${C}$ની સંતુલન સાંદ્રતા ${X} \times 10^{-1} \,{M}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
$H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )$
$2300\,K$ અને $1\,bar$ પર પાણી વિધટનનું ટકાવાર $...............$ છે. (નજીકનો પૂર્ણાંક)