ફીનોલ્ફથેલીન = $4 \times 10^{-1}$ આપેલ $\log _2=0.3$
ફીનોલ્ફથેલીન ના સંદર્ભમાં નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે સાચું છે તે $.......$ છે.
$A$. નિર્બળ એસિડ સાથે નિર્બળ બેઈઝ ના અનુંમાપન માટે તેનો સૂચક તરીકે ઉપયોગ થાય છે.
$B$. $pH =8.4$ પર રંગમાં ફેરફાર શરૂ થાય છે.
$C$. તે નિર્બળ કાર્બેનિક બેઈઝ છે.
$D$. એસિડીક માધ્યમ માં રંગવિહીન છે.
($Ca(OH)_2, Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વિય દળો અનુક્રમે $74, 143$ અને $136\, g\, mol^{-1}$ છે $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર$K_{sp}=5.5 \times 10^{-6}$)