વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.
વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
પ્રકિયાના ક્રમમાં $X$ અને $Y$ અનુક્રમે શું હશે ?
મિથેનોલ, ફિનોલ, $p-$ ઇથોક્સિફિનોલ
સૂચિ$-I$ (પ્ર્કિયકો) |
સૂચિ$-II$ (નિપજો) |
($A$) ફિનોલ, $\mathrm{Zn} / \Delta$ |
$(I)$ સેલિસાલ્ડીહાઈડ |
($B$)ફિનોલ $\mathrm{CHCl}_3, \mathrm{NaOH}, \mathrm{HCl}$ |
$(II)$ સેલિસિલિક એસિડ |
($C$)ફિનોલ, $\mathrm{CO}_2, \mathrm{NaOH}, \mathrm{HCl}$ |
$(III)$ બેન્ઝિન |
($D$)ફિનોલ, સાંદ્ર . $\mathrm{HNO}_3$ |
$(IV)$ પિક્રિક એસિડ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.