ચાકગતિ કરતાં બે પદાર્થો $A$ અને $B$ ના દ્રવ્યમાન $m $ અને $2m$ જેની જડત્વની ચાકમાત્રા $I_A$ અને $ I_B (I_B>I_A)$ અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે $L_A$ અને $L_B$ હોય, તો .....
  • A$L_B>L_A$
  • B$L_A>L_B$
  • C$L_A=$$\frac{{{L_B}}}{2}$
  • D$L_A=2L_B$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
a
Here, \({m_A} = m,{m_B} = 2m\)

Both bodies \(A\) and \(B\) have equal kinetic energy of rotation 

\({k_A} = {k_B} \Rightarrow \frac{1}{2}{I_A}\omega _A^2 = \frac{1}{2}{I_B}\omega _B^2\)

\( \Rightarrow \frac{{\omega _A^2}}{{\omega _B^2}} = \frac{{{I_B}}}{{{I_A}}}\,...\left( i \right)\)

Ratio of angular momenta,

\(\frac{{{L_A}}}{{{L_B}}} = \frac{{{I_A}{\omega _A}}}{{{I_B}{\omega _B}}} = \frac{{{I_A}}}{{{I_B}}} \times \sqrt {\frac{{{I_B}}}{{{I_A}}}}\)   \(..........(i)\)

\(= \sqrt {\frac{{{I_A}}}{{{I_B}}}}  < 1 ( {{I_B} > {I_A}}\)
\({L_B}>{L_A}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળના ઘન નળાકાર પર દોરી વિટાળીને ઢાળ પર આકૃતિ મુજબ છે,જો સ્થિત ઘર્ષણાંક $0.4$ હોય તો ઘન નળાકાર અને ઢાળ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે?
    View Solution
  • 2
    $x y$ યામ અક્ષના તંત્રમાં એક $1 \,kg$ દળનાં એક દડાને $x$-અક્ષ સાથે $45^{\circ}$ (સમક્ષિતિજ) ના ખૂણે ઊગમ બિંદુંથી $20 \sqrt{2} \,m / s$ ના વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રક્ષેપણની $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુુને અનુલક્ષીને દડાનું કોણીય વેગમાન ($SI$ એક્મો માં) શું થાય? ( $g=10 \,m / s ^2$ લો) ( $y$-અક્ષને શિરોલંબ તરીકે લેવામાં આવેલ છે)
    View Solution
  • 3
    પાતળા સળિયાનો એક છેડો બિંદુ $O$ પર હિન્જ કરેલો છે અને તે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે. તે ગુરૂત્વાકર્ષણની અસર હેઠળ સહેજ ખલેલના કારણે નીચે પડે છે તે શિરોલંબ સાથે $(2)$, $(3)$ અને $(4)$ અવસ્થામાં અનુક્રમે $60^°$, $90^°$, અને $180^°$ નો ખૂણો બનાવે છે. જો $\omega_2$, $\omega_3$, $\omega_4$ એ આ અવસ્થામાં કોણીય વેગ હોય તો.....
    View Solution
  • 4
    સમાન લંબાઇની બાજુ $a$ ધરાવતા ચતુષ્કોણના શિરોબિંદુ પર $m, 2m,3m$ અને $4m$ દળ ના કણ મૂકેલા છે.આ ચતુષ્કોણ $x-y$ સમતલમાં છે જ્યાં ઉદગમબિંદુ પર $m$ અને $x$-અક્ષ પર $4m$ દળ છે. ચતુષ્કોણની કોઈ બે બાજુ વચ્ચેનો ખૂણો $60^o$ હોય તો તંત્રના દ્રવ્યમાનકેન્દ્ર ના યામ શું થાય?
    View Solution
  • 5
    ચાકગતિ કરતા કણ માટે $a_r = 3\ ms^{-2}, a_T = 4\ ms^{-2}$ છે. જો $a $ અને $a_r$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો .......
    View Solution
  • 6
    $2\, kg$ દળના એક કણ માટે, $t$ સમયે તેનું સ્થાન (મીટરમાં)  $\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j$  દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે $t\, = 2\, s$ સમયે તેનું સ્થાન ($kg\, m^{-2}\, s^{-1}$ માં)  શું હશે?
    View Solution
  • 7
    ધન ગોળા $A$ અક્ષ $PQ$ ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા $5\,cm$ હોય, તો તેની અક્ષ $PQ$ ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા $\sqrt{x}\; cm$ થશે. અહી $x$ નું મૂલ્ય $........$ હશે.
    View Solution
  • 8
    પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
    View Solution
  • 9
    $1.5 \,m$ ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને $F=\left(12 t -3 t ^{2}\right) \,N$ જેટલા સ્પર્શીય બળ (જ્યાં $t$ એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $4.5 \,kg m ^{2}$ છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા $\frac{K}{\pi}$ છે. $K$ નું મૂલ્ય ........... હશે.
    View Solution
  • 10
    $2$ $m$ ત્રિજ્યાની એક ગરગડી $ F = (20t -5t^2)$ ન્યૂટનનાં લગાડેલા સ્પર્શીંય બળથી (જ્યાં $t$ સેક્ન્ડમાં મપાય છે.) તેની અક્ષ આસપાસ ઘુમાવવા (ફેરવવા) માં આવે છે. જો ગરગડીની તેને ભ્રમણાક્ષ આસપાસ જડત્વની ચાકમાત્રા $10\; kg\   m^2$ હોય તો, ગરગડી તેની પોતાની ગતિની દિશા ઉલ્ટાવે તે પહેલા તેને કરેલા ભ્રમણોની સંખ્યા કેટલી હશે?
    View Solution