Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60 \,kg$ નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ $120 \,kg$ દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર $2 \,ms ^{-1}$ ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ $ms ^{-1}$ હશે.
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
$m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
એક બૉલને જમીન પરથી $V_0$ વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ $m\gamma {v^2}$ જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં $m$ બૉલનું દળ , $v$ તાત્ક્ષણિક વેગ અને $\gamma $ અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે?