સ્થિર લિફ્ટમાં વજનકાંટા પર માણસનું વજન $40 \,kg$ છે.જયારે લિફ્ટ $ 2\, m/sec^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે,ત્યારે માણસનું વજન .......... $kg$ નોંધાશે. $(g = 10\,m/{s^2})$
A$32 $
B$40 $
C$42$
D$48$
Medium
Download our app for free and get started
d (d) In stationary lift man weighs \(40\, kg\) i.e. \( 400 \,N.\)
When lift accelerates upward it's apparent weight \( = m(g + a) = 40(10 + 2) = 480\;N\)
i.e. \(48\, kg\) For the clarity of concepts in this problem kg-wt can be used in place of kg.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, કોઈ $m$ દળનો કણ અચળ ઝડપ $v$ સાથે એક $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન તેના પર લાગતું સરેરાશ બળ કેટલું છે
બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?
$m$ દળના એક બ્લોકને $M$ દળવાળા બીજા એક બ્લોક સાથે દળરહિત અને $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ વડે જોડેલો છે. બંને બ્લોકને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખેલા છે. શરૂઆતમાં બંને બ્લોક સ્થિર છે અને સ્પ્રિંગ તેની સામાન્ય સ્તિતિમાં છે. ત્યારબાદ બ્લોક $m$ ને અચળ બળ $F$ થી ખેંચવામાં આવે છે. તો બ્લોક $m$ પર લાગતું બળ શોધો.
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......