Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ક્રિકેટર $120 \mathrm{~g}$ ના અને $25 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપ ધરાવતા બોલને પકડે છે. જો કેચ પક્ડવાની પ્રક્યિયા $0.1 \mathrm{~s}$ માં પૂરી થતી હોય ખેલાડીના હાથ પર બોલ દ્વારા લાગતું બળનું મૂલ્ય_______($SI$ એકમમાં) હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
એક વ્યકિતનું દળ $80 \,kg$ છે. તે લિફ્ટમાં મૂકેલા એક વજનકાંટા પર ઊભો છે જે $5 \,m/s^2$ ના નિયમિત પ્રવેગથી ઉપર ચડે છે. વજનકાંટાના સ્કેલનું અવલોકન ($N$ માં) કેટલું હશે?
સ્થિર લિફ્ટમાં કાણાવાળા પાત્રમાંથી બહાર આવતાં પાણીનો દર $R_0$ છે.હવે લિફ્ટ સમાન પ્રવેગ સાથે ઉપર અને નીચે ગતિ કરતાં બહાર આવતા પાણીનો દર $R_u$ અને $R_d$ છે,તો
સ્થિર પડેલ બૉમ્બ એકાએક ફાટતાં તેના ત્રણ સરખા ટુકડા થાય છે. બે ટુકડાઓ એકબીજાને પરસ્પર એવી લંબદિશામાં $9\ m s^{-1}$ અને $12\ m s^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય ....... $ms^{-1}$
$M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$