\(Ag\) નુંવજન \(= 108/1 = 108\) ; \(Cu\) નુ વજન \(= 63.6/2 = 31.8\)
\(M_1/M_2 = E_1/E_2 ⇒ 10.79/M_{cu} = 108/31.8 M_{cu} = (10.79 × 31.8) / 108 = 3.2 gm.\,\)
$F{{e}^{2+}}+2e\to Fe\,(s),$ ${{E}^{o}}\,=\,-\,0.44\,V$
સમગ્ર પ્રક્રિયા માટે $\Delta G$ નું મૂલ્ય કેટલા ........... $\mathrm{kJ}$ થાય?
$6 {OH}^{-}+{Cl}^{-} \rightarrow {ClO}_{3}^{-}+3 {H}_{2} {O}+6 {e}^{-}$
પોટેશિયમ ક્લોરેટ $10.0\, {~g}$ પેદા કરવા માટે $x\, A$નો પ્રવાહ $10\, h$ માટે પસાર કરવો પડે છે. ${x}$નું મૂલ્ય $.......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આણ્વિય દળ $\left.{KClO}_{3}=122.6 {~g} {~mol}^{-1}, {~F}=96500 {C}\right)$