Question
ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ ભીડી શક્યો?

Answer

ચાર ચોરની સામે ધૂળો બાથ ભીડી શક્યો, કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ-બે હાથ, બે પગ, ચાર કાટલાં ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free