Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIચોખ્ખાઈના સરદાર2 Marks
Question
ગંદકી દૂર કરવા શું શું થઈ શકે?
✓
Answer
ગંદકી દૂર કરવા ગામમાં મહાસફાઈનું અભિયાન ચલાવવું પડે. ઠેરઠેર કચરાપેટીઓ મુકાવવી પડે. ભરાઈ ગયેલ કચરાપેટીઓ સમયસર નિયમિત ખાલી કરાવવાની વ્યવસ્થા કરાવવી પડે. ગામના લોકોમાં 'ગંદકીથી બીમારી આવે છે તે માટેની જાગૃતિ ફેલાવવી પડે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.