Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{m}_1$ અને $\mathrm{m}_2$ દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ અનુક્રમ $\mathrm{r}_1$ અને $\mathrm{r}_2$ ત્રિજ્યાઓ ધરાવતી વર્તુળાકાર કક્ષામાં સૂર્યને ફરતે ભ્રમણ કરે છે. જો $A$ નું કોણીય વેગમાન $L$ અને $B$ નું $3L$ હોય તો આવર્તકાળનો ગુણોત્તર $\left(\frac{T_A}{T_B}\right) \longrightarrow$ હશે.
$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી ઉપર થી અનંત સુધી પ્રિક્ષપ્ત કરવા માટ જરૂરી ગતિઊર્જા. . . . . છે. [પૃથ્વીની ત્રિજ્યા $R_E $છે તમે ધારો $g=$ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગ]
આકૃતિમાં દર્શાવેલ ગોળા અને વલય (રીંગ) વચ્ચે આકર્ષણ બળ શોધો, જ્યાં રીંગનું સમતલ કેન્દ્રોને જોડતી રેખાને લંબરૂપે છે. બે રિંગ $('m'$ દળ) નાં કેન્દ્ર થી ગોળા $('M'$ દળ)નાં કેન્દ્ર વચ્ચેનું અંતર $\sqrt{8} R$ હોય તેમજ બંને એકસરખી ત્રિજ્યા $'R’$ ધરાવે છે.
ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતાં $0.2$ ગણું છે. જો $R_e $ એ પૃથ્વી પરની પ્રક્ષિપ્ત ગતિની મહત્ત્મ અવધિ હોય તો ચંદ્ર પરની પ્રક્ષિપ્ત ગતિ ની મહત્તમ અવધિ કેટલી થાય?