Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીબાનો વાડો2 Marks
Question
વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાતો હશે?
✓
Answer
આ પૃથ્વી પરના જીવો શુદ્ધ પ્રાણવાયુ (ઓક્સિજન)
વગર જીવી શકે નહિ. વિકાસના નામે આજે જંગલોનો નાશ થતો. રહ્યો છે. કારખાનાં અને વાહનોના કારણે હવા અશુદ્ધ થતી રહે છે. આ હવાને શુદ્ધ રાખવાની જાગૃતિ ફેલાવીને એ દિશામાં કામ કરવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.