Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીહલેસે હલેસે2 Marks
Question
દરિયો જગતમાં ક્યારે વગોવાય છે?
✓
Answer
તોફાનના ભોગ બનીને દરિયામાં ડૂબી જનારા કે સાથે કરીને જોખમ ખેડીને દરિયામાં ઝંપલાવીને ડૂબી જનારા લોકો પોતે દૂધી જાય છે ત્યારે તેમને કોઈ રોકી શકતા નથી. પરંતુ આ રીતે જજ્યારે લોકો ડૂબી જાય છે ત્યારે દરિયો જગતમાં વગોવાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.