ચિકિત્સામાં ઉપયોગમાં આવતા ડિફિબ્રીલેટર માટે લીધેલ $40\;\mu F$ ના કેપેસીટરને $3000\,V$ વડે ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહ પામતી ઉર્જા દરેક $2\,ms$ ના અંતરાલમાં દર્દીને આપવામાં આવે છે. તો દર્દીને અપાતો પાવર ......$kW$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દસ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર $1,3,5,7,9$ પાસે $(+q)$ અને વિધુતભાર $2,4,6,8,10$ પાસે $(-q)$ વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન
અવકાશમાંનાં અમુક વિસ્તારમાં, ઉગમબિંદુથી $x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરતાં મળતાં વિદ્યુતક્ષેત્રનું ચલન દર્શાવવા $V=8 x^2+2$ વાપરવામાં આવે છે. અહી $x$ એ કોઈપણ બિંદુનો $x$ યામ છે .આ રીતે બિંદુ $(-4,0)$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય .......... $V / m$ મળશે.
$R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર $\left(\sigma_{1} / \sigma_{2}\right)$ $.....$ છે.
ક્ષેત્રફળ $A$ ધરાવતા સપાટ પ્લેટની મદદથી એક સંધારક રચવામાં આવે છે અને બીજી પ્લેટ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સીડી-આકારની રચના ધરાવે છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ $\frac{A}{3}$ અને ઊંચાઈ $d$ હોય તો આ ગોઠવણની સંધારકતા ........... છે.