Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?
જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે
ગ્રહ $ A $ પર નો ગુરુત્વપ્રવેગ એ ગ્રહ $B$ ના ગુરુત્વપ્રવેગ કરતાં $9$ ગણો છે. એક માણસ $ A$ ની સપાટી પર $2\,m$ નો કૂદકો મારે છે. તો તે જ વ્યક્તિ ગ્રહ $B$ પર કેટલો ઊંચો ($m$ માં) કૂદકો મારી શકે?
એક ગોળાકાર પદાર્થની ઘનતા $\rho \left( r \right) = \frac{k}{r}$ જ્યાં $r \leq R\,\,$ અને $\rho \left( r \right) = 0\,$ $r > R$ માટે ,મુજબ આપવામાં આવે છે જ્યાં $r$ એ કેન્દ્રથી અંતર છે. નીચેનામાંથી કયો પ્રવેગ $a$ નો અંતર $r$ વિરુદ્ધનો ગ્રાફ સાચો છે ?
$m$ દળ ધરાવતો પદાર્થ $M$ દળ આધારવતા ગ્રહની ફરતે $R$ ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.કોઈ એક સમયે તે બે સમાન દળમાં વિભાજિત થાય છે.પ્રથમ દળ $\frac{R}{2}$ ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજું દળ $\frac{3R}{2}$ ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.તો શરૂઆતની અને અંતિમ કુલ ઉર્જાનો તફાવત કેટલો થાય?