Question
દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતાં?

Answer

વાદળ દિવસે સૂરજે ઉતારેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતાં. તેઓ ઘેલાં થઈને નાચતાં અને પોતાનો આકાર બદલતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છજુકાકા રાજાના દરબારમાં પહોંચ્યા એ સમયના રાજાના દરબારનું વર્ણન કરો.
રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઊજવવાનું કેમ ટાળ્યું?
$TS – 1$ યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું? 
લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડતાં તેણે શું કહ્યું? કેવી રીતે?
ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા?
રામે શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા શું કહ્યું? 
“તમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા?” એવું સીતાએ પૂછ્યું ત્યારે રામે શું કહ્યું? 
રવિએ બીજી વાર પણ મંદિર ખુલ્લું નહિ મુકાય એમ કહ્યું ત્યારે તેના બા $-$ બાપુએ તેને શું કહ્યું $?$
છેલ્લે રાજાએ છજુકાકાને શું કહ્યું? 
શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી?