Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવલીલાછમ ખેતરનો રખેવાળ ..2 Marks
Question
$TS – 1$ યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું?
✓
Answer
$TS - 1$ યાન જુરાસિક યુગમાં જવા તૈયાર થયું ત્યારે બૉમ્બ ફૂટે એવો ધડાકો થયો. થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો. યાને ત્રણ મિનિટમાં તો વીજળીક ગતિ પ્રાપ્ત કરી લીધી અને પ્રકાશની ઝડપ કરતાં બે ગણી ઝડપે ઊડીને જુરાસિક યુગમાં ગયું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.