Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIચોખ્ખાઈના સરદાર2 Marks
Question
તમે ગંદકી જોઈ શું કરો છો?
✓
Answer
લોકોએ ગમે ત્યાં નાખેલો કચરો જોઉં ત્યારે હું તેને ઉઠાવીને કચરાપેટીમાં નાખું છું. લોકોની જાગૃતિ માટે સ્વચ્છતા જાળવવા માટેનાં પોસ્ટર બનાવી ગામની જાહેર જગ્યાએ લગાવું છું અને સમયાંતરે સમૂહસફાઈમાં સૌની સાથે જોડાઉં પણ છું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.