Question
ધૂળો ડરી ગયો હોત તો શું થાત?

Answer

ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલસામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત. વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free