Question
ચોર દટાયા એટલે રાજાએ વારાફરતી કોને કોને બોલાવ્યા?

Answer

ચોર દટાયા એટલે રાજાએ વારાફરતી વણિકને, કડિયાને, ગારો કરનારને, પખાલીને અને મુલ્લાને બોલાવ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free