Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્થાને $\delta$ જેટલાં ડીપ એન્ગલે મેગ્નેટિક મેરિડિયનમાં ડિપ વર્તુળ આવેલ છે. જો ડીપ વર્તુળને $\alpha$ ખૂણા સાથે સમક્ષિતિજ સમતલમાં તેને ભ્રમણં કરતાં તેનો એન્ગલ ઓફ ડીપ એ $\delta^{\prime}$છે. આથી, $\frac{\tan \delta^{\prime}}{\tan \delta}$
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.
એક સીધી ચુંબકીય પટ્ટીને $44 \mathrm{Am}^2$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તે અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે છે, તો ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા ............ $\mathrm{Am}^2$ થશે.
એક કંપાસ (હોકાયંત્ર)ની સોય જ્યાં નમન (ડીપ) $30^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $20$ વખત અને જ્યાં નમન $60^{\circ}$ હોય ત્યાં મિનિટમાં $30$ વખત દોલનો કરે છે. આ બે સ્થાન પર અનુક્રમે પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $\frac{4}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય $.........$ છે.
એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને $45^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $30$ વખત અને $30^o$ જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં $40$ ભ્રમણ કરે છે.જો $B_1$ અને $B_2$ એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર $B_1/B_2$ કેટલો થાય?
એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે $B-H$ વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને $1000$ આંટા$/cm$ ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
$10^{-3}\, m ^{3}$ કદ અને $1000$ સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $10$ આટા/$cm$ ધરાવતા સોલેનોઇડ માં મૂકીને $0.5\,A$ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ $...........Am^2$