$(I)\, K_4 [Fe(CN)_6]$ $(II)\, K_3[Cr(CN)_6]$ $(III)\, K_3 [Co(CN)_6]$ $(IV)\, K_2[Ni(CN)_4]$
નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો
વિધાન ($I$) : $\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$ દ્રાવણ લીલા રંગનું છે.
વિધાન ($II$) : $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ નું દ્રાવણુ રંગવિહીન છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.