$[Co(CN)_6]^{3-}$ અંગે ક્યુ વિધાન સાચુ છે ? 
  • A$[Co(CN)_6]^{3-}$ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઉચ્ચ સ્પિન રચનામાં હશે.
  • B$[Co(CN)_6]^{3-}$ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી અને ઉચ્ચ સ્પિન રચનામાં હશે.
  • C$[Co(CN)_6]^{3-}$ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતું નથી અને નિમ્ન સ્પિન રચનામાં હશે. 
  • D$[Co(CN)_6]^{3-}$ ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિમ્ન સ્પિન રચનામાં હશે.
NEET 2015, Diffcult
Download our app for free and get startedPlay store
c
\(\left[\mathrm{Co}(\mathrm{CN})_{6}\right]^{-3}\)

\(\mathrm{Co}^{+3}=3 \mathrm{d}^{6} 4 \mathrm{s}^{0} 4 \mathrm{p}^{0}\)

\(\because\) in presence of strong field ligand, pairing of electrons occurs so in this complex no unpaired electron is present and

it is low spin complex.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલા $[M(F)(Cl)(SCN (NO_2)]$ સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે? 
    View Solution
  • 2
    $AgCl$ ની $NH_4OH$ માં દ્રાવ્યતા ....... બનવાને લીધે હોય છે.
    View Solution
  • 3
    સંકીર્ણ સંયોજનો માટે વર્નરની ધારણા મુજબ ........
    View Solution
  • 4
    નીચેની પદ્ધતિઓમાં રચાયેલા સંકીર્ણ ક્યા છે:

    $(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા

    $(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું 

    $(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું

    $I$ $-$ $II$  $-$ $III$

    View Solution
  • 5
    નીચેનામાંથી કયા અષ્ટફલકીય સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી ? ($A$ અને $B$ એકદંતીય લીગેન્ડ છે.)
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું એક ચોરસ સમતલ ભૂમિતિ ધરાવે છે ? $(CO = 27, Ni = 28, Fe = 26, Pt = 78)$
    View Solution
  • 7
    લિથિયમ ટેટ્રોહાઇડ્રોએલ્યુમિનેટમાં રહેલ લિગેન્ડ........છે.
    View Solution
  • 8
    $[Ni(DMG)_2]$ સંકીર્ણ સંયોજનને લગતું સાચું વિધાન પસંદ કરો.

     

    View Solution
  • 9
    નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 10
    ટીટેનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, જ્યારે ચુંબકીય માપનને આધિન હોય ત્યારે, શૂન્ય ચુંબકીય ચાકમાત્રા મપાય છે.જલીય દ્રાવણમાં અષ્ટફલકીય સંકીર્ણને ધારીને, સંકીર્ણનું સૂત્ર કયું છે?
    View Solution