એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે.આ ધાતુ આયન $.......$ અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.
  • A$6$
  • B$8$
  • C$4$
  • D$5$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
\(\mu=\sqrt{n(n+2)}\,B M\)

\(4.90=\sqrt{n(n+2)}\)

\(n=4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $K_4[Fe(CN)_6]$ માં કેટલા આયનો હોય છે ?
    View Solution
  • 2
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution
  • 3
    $[Ni{(CO)_4}],{[Ni{(CN)_4}]^{2 - }},{[NiC{l_4}]^{2 - }}$ પદાર્થોમાથી $Ni$ પરમાણુની સંકરણ અવસ્થાઓ અનુક્રમે .......... છે.

    (પરમાણુ ક્રમાંક : $Ni = 28$)

    View Solution
  • 4
    નીચેનામાંથી કયો લીગાન્ડ ચિલેટિગ એજન્ટ નથી?
    View Solution
  • 5
    નીયે આપેલામાંથી કિરાલ સંકીર્ણ શોધો.

    અહીંયા $en=$ ઈથિલીન ડાયએમાઈન

    View Solution
  • 6
    $Mn^{2+}$ ના સંકીર્ણક્ષારની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય $5.96\ BM$ છે, જૂ સૂચવે છે કે......
    View Solution
  • 7
    $[Co(en)_2Br_2]Cl_2$ માં કોબાલ્ટનો સવર્ગાક  ......... થશે.
    View Solution
  • 8
    નીચે આપેલા કોઈ એક માટે રૂપરેખાંકનમાં  'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય BM $2.84\, BM$ છે. સાચો એક 

    વિક્લપ કયો છે

    View Solution
  • 9
    $[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]$ નું $IUPAC$ નામ ...... છે.
    View Solution
  • 10
    $Li[AlH_4]$ એ સંકીર્ણ..... નુ અણુસૂત્ર છે.
    View Solution