Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\, K$ તાપમાને પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $100$ છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા $1\,M$ હોય, તો $D$ ની સંતુલન સાંદ્રતા ($mol\, L^{-1}$ માં) ........... થશે.
$PCl_5 $ $\rightleftharpoons$ $ PCl_3 + Cl_2$ પ્રક્રિયામાં એક મોલ $PCl_5$ સાથે પાંચ લીટર પાત્રમાં શરૂ કરવામાં આવે છે. જો $0.3$ મોલ $PCl_5$ સંતુલને હોય તો $PCl_3$ ની સાંદ્રતા, કુલ મોલ અને $K_c$ નું મૂલ્ય શોધો.
$4$ મોલ $A$ નું $4$ મોલ $B$ સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે સંતુલને $2$ મોલ $C$ બને છે, તો $A + B $ $\rightleftharpoons$ $ C + D $ પ્રક્રિયા મુજબ સંતુલન અચળાંક....
પ્રક્રિયા $2A(g)+ B(g) \rightleftharpoons 3C(g) + D(g)$ની સાંદ્રતા $A$ અને $B$ સાથે શરૂ થયેલ છે અને તેની પ્રારંભિક મૂલ્ય $1.00\, M$ છે. જ્યારે સંતુલન થાય છે ત્યારે સાંદ્રતા $D$માં માપવામાં આવે છે અને તે $0.25\, M$ મળે છે . આપેલ માહિતી પરથી આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય ગણો.