$A$. ક્લોરોફિલ $- Co$
$B$. ભારે પાણી $- EDTA$
$C$. ફોટોગ્રાફી - $\left[ Ag ( CN )_2\right]^{-}$
$D$. વિલકિન્સન ઉદ્દીપક - $\left[\left( Ph _3, P \right)_3 RhCl \right]$
$E$. કિલેટીગ લિગેન્ડ $- D -$ પેનિસિલામાઈન
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન ($I$) : $\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$ દ્રાવણ લીલા રંગનું છે.
વિધાન ($II$) : $\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}$ નું દ્રાવણુ રંગવિહીન છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.