$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા ..... હોય.
  • A$0$
  • B$+3$
  • C$2$
  • D$1$
Medium
Download our app for free and get startedPlay store
a
\([Co(NH_3)_6]^{3+}\) સંકીર્ણમાં \(CO\) ની ઓ. અવસ્થા \(+3\) છે.તો અષ્ટફલકીય અને અયુગ્મિત ઈલે.ન હોવાથી તેની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું દ્વિ-ક્ષાર નથી પણ સંકીર્ણ ક્ષાર ......
    View Solution
  • 3
    $CO ^{3+}$ ના સંકીર્ણ માટે દૃશ્યમાન ક્ષેત્રમાં શોષણની તરંગ લંબાઈ માટેનો વધતો ક્રમ કયો છે ?
    View Solution
  • 4
    એક સંકીર્ણમાં  $CoBr_2Cl.4NH_3$ સૂત્રને અનુરૂપ સૂત્ર છે. જો વાહક બંધરણીય સૂત્ર એકમ દીઠ બે આયન બતાવે તો બંધારણીય સૂત્ર શું છે?

    સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ  $AgCl$ના તરત જ અવક્ષેપ આપશે પરંતુ $AgBr $ના નહીં આપે

    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ નીયુ સ્પીન સંકીર્ણ છે ?
    View Solution
  • 6
    $CoCl _{3} \cdot 4 NH _{3}, NiCl _{2} \cdot 6 H _{2} O$ અને $PtCl _{4} \cdot 2 HCl$ પૈકી કે જેની વધુ પડતા $AgNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે $2\,moles$ $AgCl$ આપે છે. તે સંકીર્ણની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય $.....\,B.M.$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
    View Solution
  • 7
    $K_3[FeF_6]$ ની ચુંબકીય ચાકમાત્રા..... $B.M.$
    View Solution
  • 8
    નીચેના પૈકી $+6$ ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખો
    View Solution
  • 9
    નીચે આપેલ સાચું વલણ ઓળખો.

    (પરમાણ્વીય ક્રમાંક $= Ti : 22,$ $Cr : 24$ અને $Mo : 42$ )

    View Solution
  • 10
    ચોરસ પિરામિડલ બંધારણ દર્શાવતા સંકીર્ણ માટે, સંકરણમાં સમાયેલ $d-$ કક્ષક કઈ છે?
    View Solution