નીચે આપેલમાંથી કયું વધુ સંખ્યામાં સમઘટકો આપે છે?
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સવર્ગ સંયોજનમાં ધાતુના સવર્ગ આંક....
    View Solution
  • 2
    નીચેના સંકીર્ણો પૈકી કયુ $AgNO_3$ ના જલીય દ્રાવણના વધુ તુલ્યાંક વાપરશે?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 4
    આપેલા $[M(F)(Cl)(SCN (NO_2)]$ સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે? 
    View Solution
  • 5
    $K_4[Ni(CN)_4],$ સવર્ગ સંયોજનમાં નીકલની ઓક્સિડેશન અવસ્થા = ......
    View Solution
  • 6
    $[Fe(CO)_x]$ સંકીર્ણ માટે નીચે માટે કયું ખોટું છે?
    View Solution
  • 7
    એક દ્રાવણ $2.675$ ગ્રામ $CoCl_3$ ધરાવે છે. $(M = 267.3 \,amu)$ $6$ મોલ $NH_3$ ધન આયન વિનિમયક તરીકે પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલા ક્લોરાઈડ આયન વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરી $4.78$ ગ્રામ $AgCl\ (M = 143.5\ amu)$ આપે છે તો સંકીર્ણ સંયોજનનું સૂત્ર કયું થશે?
    View Solution
  • 8
    નીચે આપેલ સંકીર્ણ સંયોજનની શક્ય એનેન્શિયોમરની કેટલી જોડ શક્ય છે

    ,$[M \,(AB)\, (CD) \,ef]^{n\,±}$ (જ્યાં $AB,\,CD-$ અસમમિતીય દ્વિદંતીય લિગાન્ડ્, $e$, $f-$  એકદંતીય લિગાન્ડ્)

    View Solution
  • 9
    $\mathrm{CoCl}_{3 .} \mathrm{nNH}_3$ સૂત્ર સાથેના એક અષ્ટફલકીય સંકીર્ણ ની વધુમાત્રામાં $\mathrm{AgNO}_3$ દ્વાવણ સાથે પ્રક્રિયા કરતાં $2$ moles AgCl ના પ્રાપ્ત થાય છે. સંકીર્ણ માં $Co$ ની ઓક્સડેશન અવસ્થા $'x'$ છે તેવું ધારી લો $"x+n"$ નું મૂલ્ય ........... છે.
    View Solution
  • 10
    સંકીર્ણ $[Co(NO_2)(NH_3)_5]Cl_2$ નું $IUPAC$ નામ ........ છે.
    View Solution