$Cr^{2+}, Mn^{2+}, Fe^2$ અને $CO^{2+}$ આયનોની - ઈલેકટ્રોન રચના અનુક્રમે $d^4, d^5 , d^6$ અને $d^7$ છે. નીચેનામાંથી કયું સંકીર્ણ ન્યૂનત્તમ અનુચુંબકીય ગુણ ધરાવે છે?
Diffcult
Download our app for free and get startedPlay store
d
$CO^{2+} → 3d^74s^0$ જે ન્યૂનતમ અયુગ્મિત ઈલેકટ્રોન્સ ધરાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ દ્રાવણમાં $Fe^{+3}$ આયનો આપશે ?
    View Solution
  • 2
    $C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
    View Solution
  • 3
    સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
    View Solution
  • 4
    ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ $(EDTA^ {4 -})$ માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?
    View Solution
  • 5
    નીયે આપેલામાંથી કિરાલ સંકીર્ણ શોધો.

    અહીંયા $en=$ ઈથિલીન ડાયએમાઈન

    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યો આયન અનુચુંબકીય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું સૌથી વધુ ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે?
    View Solution
  • 8
    સંકીર્ણ આયન $[CO(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[CO(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે?
    View Solution
  • 10
    નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
    View Solution