$Cr^{+2}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં -કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ હોય તો નીચેનામાંથી કયુ એકવા સંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?
Diffcult
Download our app for free and get startedPlay store
b
$H_2O$ નિર્બળ લિગેન્ડ છે. આથી $[Ni(H_2O)_6]^{2+}$ માં $3d^8$ હોવાથી તેમાં બે અયુગ્મિત ઇલેકટ્રોન હોવાથી તે સૌથી આછી ચુંબકીય ચાકમાત્રા ધરાવશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Fe(O_2)(CN)_4Cl]^{4-}$નું $IUPAC$ નામ ...?
    View Solution
  • 2
    $\left[ CoF _{3}\left( H _{2} O \right)_{3}\right]\left(\Delta_{0}< P \right)$ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેટલી છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 4
    નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?
    View Solution
  • 5
    $CoCl _{3} \cdot 4 NH _{3}$ ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છે
    View Solution
  • 6
    નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે નહી ?
    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યુ $\pi -$ બંધ ધરાવતુ સંકીર્ણ નથી ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનુ પાલન કરતુ નથી ?
    View Solution
  • 9
    $[Pt(NH_3)_2Cl_2]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....... છે.
    View Solution
  • 10
    ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: $Fe , 26 ; Cu , 29)$
    View Solution