$Ni\;(Z = 28)$ ધાતુ સમાન વિધુતઋણતા ધરાવતા એકદંતીય લિગેન્ડ $X^-$ સાથે સંયોજાઇ $[NiX_4]^{-2}.$ અનુચુંબકીય સંયોજન બનાવે છે તો તેની ભૌમિતિક રચના અને નિકલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ? 
AIEEE 2006, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Co(NH_3)4Cl_2]^0,$ સમઘટક માં $Cl - Co - Cl$ નો ખૂણો $90^o ,$ છે તો તે કયા સમઘટક હશે ?
    View Solution
  • 2
    $[Fe(CN)_6]^{3-}, [Fe(CN)_6]^{4-}$ અને $[Co(NO_2)_6]^{3-}$ સંકીર્ણમાં કેન્દ્રિય અણુમાં સંકરણ કક્ષા જણાવે છે?
    View Solution
  • 3
    $CN$- લિગાન્ડના સંકીર્ણ સામાન્ય રીતે...
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ,
    View Solution
  • 5
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણ સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યુ સૌથી સ્થાયી સંકીર્ણ છે ?
    View Solution
  • 7
    લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ $\mathrm{NaOH}$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:
    View Solution
  • 8
    $[Co( acac)_2BrCl)^{\ominus}$ ના અવકાશીય સમઘટકતાની કુલ સંખ્યા ..... છે
    View Solution
  • 9
    નીચેની કઇ આયન/સંયોજન રીડકશન કર્તા તરીકે વર્તી શકે છે?
    View Solution
  • 10
    વર્નરના સિદ્ધાંત મુજબ સંકીર્ણ સંયોજનો માટે કયું વિધાન સાચું છે?
    View Solution