જેથી, વોલ્ટેજ વધારતા $Ag$ .પ્રથમ જમા થાય છે પણ $Mg$ ધાતુ તેના જલીય દ્રાવણમાં જમા થતા નથી કારણ કે $H^{+}$ એ $Mg^{+2}$ આયનના રીડકશન પહેલા $H_2$ માં રૂપાંતરણ પામે છે.
$Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag$
$298\, K$ પર સેલનો $emf$ $0.421\, volt$ હોવાનું જાણવા મળ્યું છે. $298\, K$ પર અર્ધ પ્રક્રિયા $M^{3+} + 3e \to M$ નો પ્રમાણિત પોટેન્શિયલ ......... $\mathrm{volt}$ હશે .
(આપેલ છે: $298\, K$ પર $E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt$ )
$AgI$ માટે $log\, K_{sp}$ નું મૂલ્ય શું હશે? (જ્યાં $K_{sp}=$ દ્રાવ્યતા નીપજ)
$A.$ $Cl _{2} / Cl^{-}$ $B.$ $I _{2} / I^{-}$ $C.$ $Ag ^{+} / Ag$ $D.$ $Na ^{+} / Na$ $E.$ $Li ^{+} / Li$
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.