$CuS{O_4}$ દ્રાવણમાં $5$ એમ્પિયર પ્રવાહ પસાર કરતા $965$ સેકન્ડમાં ........... $\mathrm{g}$ કોપર જમા થશે. (કોપરનું આણ્વિય ભાર$= 63.5$)
  • A$15.875$
  • B$1.5875$
  • C$4825$
  • D$96500$
AIIMS 2001, Medium
Download our app for free and get startedPlay store
b
(b) Current  \((I) = 5\,A\) and time \((t) = 965\)  sec.

We know that equivalent weight of copper

\( = \frac{{{\text{Molecular}}\,{\text{weight}}}}{{{\text{Valancy}}}} = \frac{{63.5}}{2}\) and quantity of electricity passed in coulomb

\(=\) current \(\times \) \(= 5 \times 965 = 4825\,C\). Since \(96500\) coulombs will deposit \(\frac{{63.5}}{2}\,g\) of copper therefore \(4825\) coulombs will deposit

= \(\frac{{63.5 \times 4825}}{{96500 \times 2}} = 1.5875\,g\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યાદી $-I$ની યાદી $-II$ સાથે મેળ કરો:

    યાદી $-I$

    (પરિમાણ)

    યાદી $-II$

    (એકમ)

    $(a)$ કોષ અચળાંક $(i)$ ${S}\, {cm}^{2} \,{~mol}^{-1}$
    $(b)$ મોલર વાહકતા $(ii)$ પરિમાણરહિત
    $(c)$ વાહકતા $(iii)$ ${m}^{-1}$
    $(d)$ વિદ્યુતવિભાજયનો વિયોજન અંશ $(iv)$ $\Omega^{-1} \,{~m}^{-1}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં $NO^{-3}$ આયનનું રીડક્શન માટે $E^o$ એ $+0.96\,V$ છે. ઘણા ધાતુ આયનો માટે $E^o$ નું નીચે આપેલ છે.

    $V^{2+}(aq) + 2e^{-} \rightarrow V$,  $E^o = -1.19\,V; $

    $Fe^{3+}(aq) + 3e^{-} \rightarrow Fe$,  $E^o = -0.04\,V:$

    $Au^{3+}(aq) + 3e^{-} \rightarrow Au$,  $E^o = + 1.40\,V;$

    $Hg^{2+}(aq) + 2e^{-} \rightarrow Hg$,  $E^o = + 0.86\,V$

    જલીય દ્રાવણમાં $NO^-_{3}$ દ્રારા કયા ધાતુઓના યુગ્મનું ઓક્સિડેશન નથી થતુ?

    View Solution
  • 3
    ત્રણ ધાતુઓ  $ A, B$  અને  $ C$ ના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલતા અનુક્રમે $ + 0.5\,V, \,-\, 3.0\,V$ અને  $-\,1.2\, V$. તો આ ધાતુઓનો રિડક્શનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો. 
    View Solution
  • 4
    $Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક $...........$ (નજીકનો પૂર્ણાંક)

    આપેલ $: \frac{2.303 RT }{ F }=0.06 V$

    $Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V$

    $PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )$

    $E ^{\circ}=0.65\,V$

    View Solution
  • 5
    જલીય દ્રાવણમાં $Cu^{+}$ આયન સ્થિર નથી. કારણ કે વિષમ પ્રમાણન પ્રક્રિયા માટે $E^o$ મૂલ્ય કેટલા .............. $\mathrm{V}$ થાય? $Cu^{+}$ (આપેલ $E^oCu^{2+} | Cu^{+} = 0.15\, V; E^o\, Cu^{2+} | Cu = 0.34\,V$)
    View Solution
  • 6
    $298\, K$ તાપમાને નીચે દર્શાવેલ કોષપ્રક્રિયાને સંતુલન અચળાંક ગણો. $Cu_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Cu^{2+}_{(aq)} + 2Ag_{(s)} , E^{0} _{cell} = 0.46\,V$
    View Solution
  • 7
    $(i)$ $1$  $ M$  સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં કોપરનો સળીયો  ડુબાડતા  સિલ્વરના સ્ફટિક પ્રાપ્ત થાય છે. $ (ii) $ ચાંદીની ધાતુ $ 1$ $M$  ઝિંક નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતી નથી. $(iii) $ $1 $ $ M$  કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુને દ્રાવ્ય કરતાં કોપર ધાતુ છૂટી પડે છે. તો, ત્રણેય ધાતુઓને તેમની રિડકશનકર્તા તરીકેની ઘટતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 8
    ક્ષારસેતુમાં ...... દ્રાવણ ન ભરી શકાય.
    View Solution
  • 9
    નિર્બળ એસિડની $HA$ની સાંદ્રતા $0.001\, {~mol}\, {~L}^{-1}$ અને વાહકતા $2.0 \times 10^{-5}\, {~S} \,{~cm}^{-1}$ છે.

    જો $\Lambda_{{m}}^{\circ}$ $({HA})=190 \,{~S} \,{~cm}^{2} {~mol}^{-1}$, ${HA}$નો આયનીકરણ અચળાંક $\left({K}_{{a}}\right)$ $....\,\times 10^{-6}$ બરાબર છે.

    View Solution
  • 10
    $A, B, C$ અને $D$ ચાર ધાતુઓ માટે પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલ $-3.05, 1.66, -0.40$ અને $0.80$ વોલ્ટ છે. મહત્તમ રસાયણિક સક્રિયતા કોના દ્વારા દર્શાવાય છે?
    View Solution